GUJARATI LATEST CURRENT AFFAIRS VERY USEFUL TALATI EXAMS.

■ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સૌર્ય સ્મારક નું ઉદઘાટન કર્યું?
-ભોપાલ, મધ્યપ્રદેશ

■ કાવેરી જળ વિવાદ માટે કઈ સમિતિ ની રચના કરવામાં આવી છે?
-જી.એસ.જહા કમિટી

■ તાજેતરમાં ભારતે તેની ૯૦૦મી વનડે મેચ કયા દેશ સામે રમી?
-ન્યુઝીલેન્ડ

■ તાજેતરમાં પી.વી.સિદ્ધુ ને કઈ બેન્ક ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે?
-બેન્ક ઓફ બરોડા

■ UDAN યોજના નું પૂરું નામ જણાવો.
- ઉડે દેશ કા આમ નાગરિક

■ પહેલો મહિલા T-20 વલ્ડ કપ ક્યારે યોજાશે?
- 2020 માં

■ ભારતીય કબડ્ડી ટીમ ના કેપ્ટન કોણ છે?
- અનુપ કુમાર

■ હાલ માં સમાચાર પત્ર સંદેશ નું સીંગતેલ ના કૌભાંડ નું સ્ટીંગ ઓપરેશન નું નામ શું હતું?
- ઓપરેશન ખુશ્બુ

■ અંધેરે સે ઉજાલે કી ઓર પુસ્તક ના લેખક જણાવો.
-અરુણ જેટલી

■ હાલમાં સરદાર પટેલ નિ કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ?
- ૧૪૧

Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.