Shu tamne pedhamathi logo nikle se ? To apnavo aa rit

"શું તમને પેઢામાંથી લોહી નીકળે છે? તો અપનાવો આ રીત"

આ એક સામાન્ય વસ્તુ છે, કોઈ બીમારી નથી. જયારે સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ ત્યારે આ સમસ્યા આપણને ઉદભવે છે. આના ઘરેલું નુસ્ખાઓ છે જેનાથી તમને પેઢામાં નીકળતા લોહીથી આરામ મળશે. તો ચાલો જોઈએ....

* દૂધમાં કેલ્શિયમ હોય છે, જે એક સમૃદ્ધ સ્ત્રોત છે. શરીરને દૂધની નિયમિત જરૂરત હોય છે. તેથી પેઢાના લોહીને બંધ કરવા આનું સેવન કરવું.

* આ સમસ્યાને રોકવા માટે ઘરેલું ઉપચાર તરીકે વિટામીન સી યુક્ત વસ્તુઓ એટલેકે ખાટા ફળો, દૂધ, કાચા શાકભાજી, બેકિંગ સોડા, લવિંગ, પુદીના નું તેલ, લવિંગ નું તેલ વગેરે વસ્તુઓ ખાવી અને તેલ જેવી વસ્તુઓને પેઢામાં હળવા હાથે માલીશ કરવી.

* માનવામાં આવે છે કે કાચા શાકભાજી ઓ ચાવવાથી દાંત સાફ રહે છે અને પેઢામાં રક્ત પરિસંચરણ ને પ્રેરિત કરે છે. તેથી રોજ કાચા શાકભાજી ખાવાની હેબીટ પાડો.

* પેઢામાં નીકળતા લોહી માટે લવિંગના તેલ નો ઉપયોગ કરવો પણ સારો છે. આ તેલથી પેઢામાં માલીશ કરવી. આનાથી પેઢા સ્વસ્થ થાય છે અને દાંતો સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દુર થાય છે.

* હળવા ગરમ પાણીમાં (૧ ગ્લાસ) એક ચમચી મીઠું નાખો અને કોગળા કરો. આ પ્રયોગને દિવસમાં બે વાર યુઝ કરવો.

* બ્રશ કર્યા બાદ મોઢામાં તલ કે સરસવના તેલમાં સિંધવ મીઠું નાખીને માલીશ કરવી.
Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.