Permanently Facebook nu Account aa rite karo delet

"પર્મનેન્ટલી Facebook નું એકાઉન્ટ આ રીતે કરો ડીલીટ"

ઘણા બઘા લોકો એવા હોય છે જેમણે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોય પણ બાદમાં તેમણે તેમાં કઈ ઈંટરેસ્ટ નથી હોતો. તેથી તેઓ હંમેશાંને માટે Facebook નું એકાઉન્ટ સિક્યોરિટી માં જઈને બંધ કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ તેવું થતું નથી. કારણકે આમાં ડીએક્ટીવેટ નું ઓપ્શન આપેલ હોય છે.

જો તમારે તમારા Facebook ના એકાઉન્ટને કાયમી માટે રીમુવ કરી નાખવું હોય તો અહી દર્શાવેલ સ્ટેપ્સને ફોલો કરો.

આના માટે સૌપ્રથમ લોગીન કરો. પછી સેટિંગમાં જઈને સૈથી નીચે Deactivate your account નામનું ઓપ્શન આવશે. હવે તમારા એકાઉન્ટ ને ડીલીટ કરવા માટે delete my account નામની લીંક પર ક્લિક કરતા એક પેજ ચાલુ થશે. આ પેજમાં એકાઉન્ટ ડીલીટ કરવા માટે કન્ફર્મનું ઓપ્શન આપેલ હોય છે.

આની પછી એક નાની વિન્ડોમાં પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો આવશે. કેપ્ચા કોડથી એ સાબિત થાય છે કે તમે રોબોટ નહિ ઇન્સાન છો.

એકાઉન્ટ ડીલીટ કર્યા બાદ ૧૪ દિવસ બાદ સંપૂર્ણપણે તમારું એકાઉન્ટ બંધ નહિ થાય. આ દિવસોની અંદર તમારે ક્યારેક તમારું ખાતું ચાલુ કરવું હોય તો તમે કરી શકો છો.

૧૪ દિવસ પછી તમારું એકાઉન્ટ બંધ થશે અને તમે તેને ક્યારેય ફરીવાર ઓપન નહિ કરી શકો. તે પહેલા જો તમારે એકાઉન્ટ ફરીથી ચાલુ કરવું હોય તો એક્ટીવ પણ કરી શકો છો.

Previous
Next Post »

EmoticonEmoticon

Note: only a member of this blog may post a comment.