FACEBOOK FRIENDS SATHE HINDI MA CHATTING.


"આ Tips થી કરો ફેસબુકના ફ્રેન્ડ્સ સાથે હિન્દીમાં Chatting…."

Facebook દુનિયાની સૌથી વધુ Popular Social Networking Website છે. Facebook તમને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે કનેક્ટ રાખે છે. તમે આમાં Image, Video, Post Share કરી શકો છો. ઉપરાંત Video, Audio And Chat ના Through વાત પણ કરી શકો છો.

વેલ, આ બધું તો તમે યુઝ કરતા હોય એટલે ખબર જ હોય. પણ જો તમને ઈંગ્લીશ બરાબર ન આવડતું હોય તો તમે એક ટૂલના માધ્યમે હિન્દીમાં ચેટીંગ કરી શકો છો, જેમાં તમને ખુબ મજા આવશે.

* આના માટે સૌપ્રથમ Google hindi input ને download કરો.

* પછી Google hindi input ને ઈંસ્ટોલ કરો.

* હવે તમારા કોમ્પ્યુટરના કીબોર્ડમાં Alt+Shift button ને પ્રેસ કરો.

* ત્યારબાદ કોઈ ફ્રેન્ડ સાથે Chatting કરવા માટે મેસેજ ઓપન કરો. જો તમે kem cho? એમ લખશો તો તેનું હિન્દીમાં કન્વર્ટ થઇ જશે. બસ, આટલું જ કરવાનું છે. આમાં હિન્દી ની જગ્યાએ ગુજરાતી ભાષા પણ આવે છે. છે ને એકદમ ઇઝી. તો તમે પણ કરો આને ટ્રાય!

Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.