"વાંચો મોબાઇલ હિટીંગ સમસ્યાના સમાધાન વિષે..."
આજે બધા જ યંગસ્ટર્સ અને અન્ય ઉંમરના લોકો વધારેમાં વધારે મોબાઈલ નો યુઝ કરે છે. તેથી નિશ્ચિંત રૂપે તે ગરમ થવાનો જ, એ સ્વાભાવિક છે. મોટાભાગે ફોન હિટીંગ ની સમસ્યા એટલા માટે થતી હોય કે નેટનું ચાલુ હોવું.
વધતા ટેકનોલોજી ના યુગમાં સ્માર્ટફોન બધાની જરૂરિયાત છે. ઘણી વાર તમારો સ્માર્ટફોન કોલિંગ, ઈંટરનેટ બ્રાઉઝીંગ અને ગેમ રમવાને કારણે ગરમ થઇ જતો હોય છે. હવે કાયમ તો આપણે ફોનને ગરમ ન થવા દઈએ ને! તેથી અમે અહી આ સમસ્યા નું સોલ્યુશન દર્શાવ્યું છે.
* ફોનમાં ઉપયોગ કરવામાં આવતી એપ્લીકેશન સિવાય ઘણી બધી એપ્લીકેશન બેકગ્રાઉન્ડ માં ચાલતી રહે છે અને તે તમારા મોબાઈલ ના પ્રોસેસરની રેમ યુઝ કરતી રહે છે. સાથે જ તમારો ઈંટરનેટ ડેટા પણ યુઝ કરે છે. આના કારણે પણ મોબાઇલ હિટીંગ ની સમસ્યા ઉદ્ભવે છે. તેથી આનાથી બચાવ કરવા બેકગ્રાઉન્ડ એપને બંધ કરવી.
* જરૂરત કરતા વધારે એપ્લીકેશન અને ગેમ ઇન્સ્ટોલ કરવાથી ફોન ઓવરલોડ થઇને ગરમ થઇ જાય છે. તેથી આનું ધ્યાન રાખવું.
* ફોન પર થતું વધારે લોડીંગને બંધ કરવું. એટલેકે આપનો સ્માર્ટ ફોન એકસાથે ઘણા બધા કામો કરે છે. જેમકે સોંગ સાંભળવા, વિડીયો જોવો અને ગેમ રમવી વગેરે... ઉપરાંત નેટમાં વધારે સાઈટ્સ ઓપન કરવી. આ બધી પ્રક્રિયાને કારણે ફોનમાં વધારે લોડીંગ પ્રોસેસ થાય છે તો આને વાપરતા ઘ્યાન રાખવું.
* જો તમે gps કે google map નો ઉપયોગ કરતા હોવ તો તેનાથી પણ ફોન ગરમ થાય છે. તેથી તમે જે મેપ નો યુઝ કરવા માંગતા હોવ તેનો ઉપયોગ થઇ જાય એટલે ઓફલાઈન મોડમાં તેને કરી દેવી.
* ઉપર દર્શાવેલ વાતો ને ધ્યાનમાં રાખીને પણ જો તમારો ફોન ગરમ થતો હોય તો તેવું ખરાબ બેટરીને કારણે થાય છે. તો બેટરીને બદલી નાખવી.
* પોતાના ફોનનું ચાર્જર અને ઈયરફોન નો ઉપયોગ જ કરવો.

EmoticonEmoticon
Note: only a member of this blog may post a comment.