"શું તમે ફેસબૂકમાં સુપર મારિયો અને કેંડી ક્રશની રિક્વેસ્ટથી પરેશાન થઇ ગયા છો?"
જયારે ગેમની વાત આવે તો તેમાં સુપર મારિયો અને કેંડી ક્રશનું નામ ન આવે એવું ક્યારેય ન બની શકે. આ ગેમ લવર્સ લોકો વચ્ચે ખુબજ પ્રચલિત છે. મોટાભાગે લોકો આ બે પ્રકારની ગેમ ને વધારે રમવાનું પસંદ કરે છે.
જોકે, આજની સૌથી ઝડપી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પણ આ પ્રકારની ગેમ રમવાની સુવિધા પોતાના યુઝર્સને આપે છે. લોકો આ સુવિધાનો ઉપયોગ પણ કરે છે.
આમાં એવું પણ બને છે કે ઘણા ખરા લોકો ફેસબૂકમાં ગેમ રમવાનું પસંદ નથી કરતા અને તેમણે વારંવાર આ ગેમ રમવા માટે રીક્વેસ્ટ આવે છે, આ ગેમથી ત્રાસી ગયેલ લોકોને તે કષ્ટદાયક લાગે છે.
આ ગેમની રિક્વેસ્ટને કાયમી દુર કરવા માટે ફોલો કરો આ સરળ સ્ટેપ્સને.
EmoticonEmoticon
Note: only a member of this blog may post a comment.