Bharat ma Pako nu sauthi Vadhare Utpadan karta Rajyo


"જાણો… ભારતમાં પાકોનું સૌથી વધારે ઉત્પાદક રાજ્ય કયું છે?"
ભારતમાં ડાંગર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ

ભારતમાં ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય:- ઉત્તરપ્રદેશ

ભારતમાં શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ

ભારતમાં મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત

ભારતમાં ચા નુ સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ

ભારતમાં કોફી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કર્ણાટક

ભારતમાં શણ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ

ભારતમાં તમાકુ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આંધ્રપ્રદેશ

ભારતમાં કેળા નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- તમિળનાડુ

ભારતમાં કેસર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- જમ્મુ અને કાશ્મીર

ભારતમાં ડુંગળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- મહારાષ્ટ્ર

ભારતમાં મરી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કેરળ

ભારતમાં કપાસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત

ભારતમાં વાંસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ.

Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.