BINJARURI E-MAIL ATKAVVA APNAVO AA NEW RIT


"બિનજરૂરી ઈ-મેઈલ અટકાવવા અપનાવો આ રીત"
આજનાં યુગમાં દરેક જરૂરી કાર્ય માટે આપણે ઈ-મેઈલ આઈડી અવશ્ય બનાવીએ છીએ. રોજીંદા જીવનનાં દરેક મહત્વના કાર્ય આપણે ઈ-મેઈલ દ્વારા જ કરતા હોઈએ છીએ. ઘણી વાર કોઈ ઓનલાઈન ફોર્મ ની માહિતી ભરતી વખતે કે અન્ય વેબસાઈટ ની માહિતી મેળવતી વખતે આપણે આપણી ઈ-મેઈલ આઈડી સબમીટ કરાવીએ છીએ.

આપણે ન ઈચ્છીએ તો પણ અસંખ્ય ઈ-મેઈલ આપણા ઇન બોક્સમાં આવે છે. તેમજ અન્ય કંપનીઓ પણ પોતાના અપડેટ રાખવા માટે અવારનવાર ઈ-મેઈલ મોકલ્યા કરે છે. જો તમારે આ બિનજરૂરી ઈ-મેઈલથી છુટકારો મેળવવો હોય તો અપનાવો આ રીત.

સૌથી પહેલા આવા બીન જરૂરી ઈ-મેઈલ ઓપન કરો. ત્યાર બાદ Unsubscribe ના બટન પર ક્લિક કરો. Unsubscribe ની લીંક ઉપર નીચે ગમે ત્યાં હોઈ શકે છે. આ ક્લિક કરવાથી તે વેબસાઈટ પરથી બિનજરૂરી ઈ-મેઈલ ક્યારેય નહી આવે. Unsubscribe નું કારણ પૂછે તો તમે તેનું યોગ્ય કોઈ પણ કારણ બતાવી શકો છો.

તેમજ જો તમે તમારા ઈ-મેઈલ બોક્સમાં બિન જરૂરી ઈમેઈ બ્લોક કરવા ઈચ્છતા હો તો તમે તમે Sender Block પણ કરી શકો છો. અથવા તો ઈ-મેઈલ ના પ્રકાર આધારીત સંદેશ જાણ પણ કરી શકો છો.

Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.